Tuesday, 30 April 2019

EBC Certificate | 10 % અનામત સર્ટિ | 10 % anamat certificate kevi rite melavasho ?

EBC Certificate | 10 % અનામત સર્ટિ | 10 % anamat certificate kevi rite melavasho ? 

ગુજરાત સરકાર દ્વારા ૧૪ જાન્યુઆરી ૨૦૧૯ થી શૈક્ષણિક સંસ્થાઓમાં અને રાજ્ય સરકારની નોકરીઓમાં આર્થીક રીતે પછાત હોય તેવા જનરલ કેટેગરીના બિન અનામત ઉમેદવારો માટે ૧૦ % અનામત આપવાની જાહેરાત કરી છે , જેના માટે લાગુ પડતા ઉમેદવારોએ આ પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે. આ માટે સરકારશ્રી  દ્વારા કેટલીક શરતો નક્કી કરવામાં આવી છે . આ માટે ક્યાં અરજી કરવી ? સાથે શું ડોક્યુમેન્ટ્સ જોઇશે ? સોગંદનામું શું કરવું ? વગેરેની તમામ માહિતી આ વિડિયોમાં આપેલી છે.
જરૂરી pdf ફાઈલો પણ આપેલી છે.


આ વિડીયો જોવા અહી ક્લિક કરો 




2 comments:

  Adjective-2 , an interactive worksheet by kimboom0612 live worksheets.com