Friday, 10 April 2020

*APL - 1 કાર્ડધારકોને વિનામૂલ્યે રાશન આપવા બાબત ગુજરાત સરકાર દ્વારા ઓફિશિયલ પ્રેસનોટ.

મુખ્યમંત્રીશ્રીની જાહેરાતની ફલશ્રુતિ:

રાજ્યના ૬૦ લાખ APL-1 કાર્ડધારકોને તા. ૧૩ એપ્રિલથી વિનામૂલ્યે અનાજ વિતરણનો પ્રારંભ થશે 
૧૩ એપ્રિલથી ૧૭ એપ્રિલના પાંચ દિવસ દરમ્યાન ૧૭ હજાર જેટલી સસ્તા અનાજની દુકાનો પરથી તબક્કાવાર અનાજ વિતરણ થશે
કાર્ડધારકો નિર્ધારીત કરેલા દિવસોએ જ અનાજ મેળવવા માટે આવે
અનિવાર્ય સંજોગોસર તા. ૧૩ થી ૧૭ એપ્રિલ દરમ્યાન અનાજ લેવા ન આવી શકનારા APL-1 લાભાર્થી તા. ૧૮ એપ્રિલે અનાજ મેળવી શકશે
સોશિયલ ડિસ્ટન્સ જળવાય-સુચારૂ રીતે અનાજ વિતરણ થાય તેવી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા દુકાનદીઠ શિક્ષક-તલાટી કે ગ્રામસેવક-પોલીસ અને સ્થાનિક અગ્રણીની કમિટિ બનાવવામાં આવશે
રેશનકાર્ડ ધારકે કાર્ડ સાથે આધાર કાર્ડ પણ લઇ જવાનું રહેશે :-
*APL - 1 કાર્ડધારકોને વિનામૂલ્યે રાશન આપવા બાબત ગુજરાત સરકાર દ્વારા ઓફિશિયલ પ્રેસનોટ.*

તમારા કાર્ડ નંબરના છેલ્લા આંકડા આધારે તમારે કઇ તારીખે લેવા જવું તે જાણો.
IMPORTANT  LINK :

CLICK HERE TO DOWNLOAD PRESS NOTE 

No comments:

Post a Comment

  Adjective-2 , an interactive worksheet by kimboom0612 live worksheets.com