Tuesday, 7 April 2020

SFC INSHODH APLICATION

*Scholar for change App*  *IIM AHMEDABAD*
*Useful to Std 1 to 8 Student and Teachers*
*By : EI - BANK (INSHODH), RJMCEI, IIM Ahmedabad  and Supported by FAIR-E*

હાલ કોરોના જેવી મહામારી બીમારીથી સમગ્ર દેશની શાળાઓ બંધ છે ત્યારે એજ્યુકેશનલ ઇનોવેશન બેંક, RJMCEI, આઈ.આઈ.એમ. અમદાવાદ દ્વારા ભારતભરની કોલજના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ *ધોરણ ૧ થી ૮ માટે ઉપયોગી એજ્યુકેશનલ વીડિઓ તેમજ ગુજરાતના શિક્ષકોએ તૈયાર કરેલ વાર્તા, ઓડિયો વાર્તા તેમજ વિવિધ પ્રોજેક્ટને એક જ જગ્યાએ મળી રહે તે હેતુ સહ “SFC એપ્લીકેશન”* લોન્ચ કરી રહ્યા છીએ. આપ આપની શાળાના અને વર્ગના વિદ્યાર્થીઓનું અથવા તેમના વાલી સાથે બનાવેલ વ્હોટએપ ગ્રુપમાં આ લીંક મોકલી ડાઉનલોડ કરાવી શકો છો *SFC એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે* : click here








No comments:

Post a Comment